STORYMIRROR

Riya trivedi

Romance Others

3  

Riya trivedi

Romance Others

સંબંધ

સંબંધ

1 min
238

નથી કોઈ નિયંત્રણ પ્રેમ પર, 

છતાંય કેમ સજા મળે છે,


નથી કોઈ રોકટોક સંબંધ પર,

છતાંય કેમ તૂટી જાય છે,


નથી કોઈ પ્રતિબંધ વાત કરવા 

છતાંય કેમ બંધ થઈ જાય છે,


નથી કોઈ નિયમ કોઈને ના જોવાનો, 

છતાંય કેમ અદેખાય છે, 


નથી કોઈ પાબંધ વિરહનો, 

છતાંય કેમ અલગ થઈ જવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Riya trivedi

Similar gujarati poem from Romance