STORYMIRROR

Kaushik Dave

Tragedy

3  

Kaushik Dave

Tragedy

સંભળાય અવાજ મૃત્યુ પામેલાના

સંભળાય અવાજ મૃત્યુ પામેલાના

1 min
186

ટોળું લઈને આવ્યો હતો એ કેટલાય શ્વાસો લેતો ગયો,

એ છેલ્લા શ્વાસોના અવાજ અંગતને સંભળાતો ગયો.


કોઈ કહે કે એણે તો કોઈ કત્લેઆમ નથી કરી !

બસ ઝનુની બનીને એણે મહોલ્લો સગળગાવી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy