STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

સમય

સમય

1 min
252

સમય સમય રોકાયા નહીં,

એનું ચક્ર ચાલ્યા કરે,

આપે ના સમયને માન,

સમય પણ ચાલ્યો જાય,


સમય પર પ્રભાવ જમાવતો રાવણ,

રાવણનો પણ અંત આવી ગયો,

સમયની થપાટે લંકા પણ ગુમાવી બેઠો,

હું મોટો હું મોટો, ના કરો અહંકાર,


સમયનો કરે એવા ખેલ,

ના જુએ માનવમાં ભેદ,

એટલે, સંતો પણ કહેતા જાય,

સમય સમય બલવાન હૈ,

નહીં મનુષ્ય બલવાન,

સમય વર્તે સાવધાન,


એક પછી એક દિવસો વિતતા જાય,

સમય મુજબ જીવન જીવતા જાવ,

આપે ના સમયને માન,

સમય પણ ચાલ્યો જાય,



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational