Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rathod Kalpeshkumar Mohanbhai

Tragedy Inspirational

3  

Rathod Kalpeshkumar Mohanbhai

Tragedy Inspirational

સમય

સમય

1 min
240


જીવનની એક જ પરીક્ષા તે છે સમય

માનવીનું ઘડતર કરી બતાવે તે છે સમય,


અજ્ઞાની અંધકારને દૂર કરી જ્ઞાની બનાવે તે છે સમય

દરેક ક્ષણે ક્ષણે જીવતર એ જીવતા શીખવે તે છે સમય,


ભાવિ ઘડતર કરી બતાવે તે છે સમય... એથી તો સમય સમય બળવાન......

સમયને સમજો અને સમયની સાથે ચાલો તો જ જીવતા પણ મહાન બની જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy