વાવેતર
વાવેતર
1 min
186
સપનાંઓનું જીવનમાં થયું વાવેતર
સંઘર્ષથી શરૂઆત થઈ, જીવનની સફરની શરૂઆત થઈ,
નવા જોમ અને ઉત્સાહ સાથે કરી શરૂઆત સપનાંઓના વાવેતરની,
ક્યાં ખબર હતી જીવનના સંઘર્ષમાં અનેક પડાવો પાર કરવાની
પરંતુ, જેમ સંઘર્ષ વધતો ગયો તેમ સફળતા પણ મળતી ગઈ,
આમ, ખરેખર સંઘર્ષરૂપી જીવનમાંથી સફળતારૂપી જીવનનું વાવેતર થતું ગયું.
"સંઘર્ષ જ સફળતાનો મુખ્ય ઉદ્દેશ"
