STORYMIRROR

Rathod Kalpeshkumar Mohanbhai

Inspirational

2  

Rathod Kalpeshkumar Mohanbhai

Inspirational

અજ્ઞાનથી જ્ઞાન તરફ

અજ્ઞાનથી જ્ઞાન તરફ

1 min
46

શિક્ષણ એ એવો ઝળહળતો દીપક છે તે અંધકારરૂપી જીવનમાં જ્ઞાનરૂપી સમુંદર તરફ ખેંચી જાય છે,

અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવુંં હોય તો, જ્ઞાનરૂપી શિક્ષણના પ્રવાહો તરફ જીવનને વાળવું પડે છે,

સંઘર્ષભર્યા જીવનમાં જો સાચો રસ્તો કોઈ બતાવતું હોય ક્યાં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational