સમય સાથે ચાલવું જરૂરી
સમય સાથે ચાલવું જરૂરી
ભલે ને આપણે માનીએ પરંપરામાં
કે પછી જૂના રીતરિવાજોમાં
પણ સમય સાથે ચાલવું જરૂરી છે..
નથી જબરદસ્તી ભૂલી જાવ વારસો
કે ભૂલી જાવ સઘળું જૂનું
પણ સમય સાથે ચાલવું જરૂરી છે....
પરિવર્તન નિયમ છે કુદરતી
એ તો આવ્યા કરે જીવનમાં
પણ સમય સાથે ચાલવું જરૂરી છે.
