Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshad Shiyal

Abstract Inspirational Others

1.0  

Harshad Shiyal

Abstract Inspirational Others

સમય એ જ હશે

સમય એ જ હશે

1 min
13.4K


ભલે જાય વિતી વર્ષોના વ્હાણા,

આજે ને કાલે સમય એ જ હશે..


કેડિયું ને કંદોરો હશે હેમખેમ,

જીન્સ અને બેલ્ટ એ જ હશે...


બાજરીનો રોટલો ને તુવેરની દાળ,

પીત્ઝા ને સંભાર એ જ હશે...


ભલમનસાઇ ને સમાજ સેવા,

પાવર પોલિટિક્સ પણ એ જ હશે...


ગામ પંચાયત ને કુટુંબ મંડળી,

એનજીઓ ને કોર્ટ પણ એ જ હશે....


સીધો સાદો ને ભોળો માનવી,

મોર્ડન મેન પણ મુસાફર એ જ હશે...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract