STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

સમૃદ્ધિ

સમૃદ્ધિ

1 min
72

છલકાય તિજોરીમાં ધન

દિલથી એટલા નિર્ધન,


જંગમ સ્થાવર સંપત્તિ 

ઘર લાવે કાંઈ આપત્તિ,


લોક ઉધાર લીધી સત્તા 

ધરાશાયી વા વાયે પત્તા,


અનુચિંતન વાણી વિચાર 

ઈરાદા ચડે ચાસણી ચાર,


સલૂક ઉદારતાથી ટકાઉ 

દ્રશ્ય સમૃદ્ધિ જગ બિકાઉ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational