STORYMIRROR

Pratik Gor

Romance

3  

Pratik Gor

Romance

સખી

સખી

1 min
11.8K

દરીયા દિલ જેવું મારુ મન રે હે સખી

પારખું કેવી રીતે તને આ ધરા પર સખી,


જીવનની આ ઘડી ઓ મા સમરૂ તુજને

આવજો સખી રમવા, હું શોધું તુજને,


આ જીવન એક રમત છે, 

તું સખી એક સરસ છે,


હું ઊભો છું તારા ધબકારા એ

તુજ છે સખી મારૂ વેન્ટીલેટર,


સરસ તારી હયાતી રે સખી

તું મારી છે કોરોનાની રસી,


વિદાય કદી નહીં, કે'તી સખી

હું મસ્ત છું તારી સાથે સખી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Pratik Gor

Similar gujarati poem from Romance