ઈચ્છા
ઈચ્છા

1 min

12.3K
ઈચ્છા કેરી ગાનમાં, ઝુમી ઊઠે મારૂ દિલ
તડપે મારુ તન ને મન, માણવાને ઈચ્છા,
કરીશું પ્રયત્નો અથાગ તને પામવાને ઈચ્છા
કોઈ કરજો કિસ્મતને ફોન, ને મળીશું ઈચ્છા,
ટૂંકું જીવન ને મોટી મારી દિલની ઈચ્છા
ઈશ્વર કેરા આશથી મળશું તને ઈચ્છા,
આ જિંદગી કરે રોજ ઉતાવળ, નવી નવી ઈચ્છા
કોઈ કરજો કિસમતને ફોન, ને મળીશું ઈચ્છા.