STORYMIRROR

Rita Hirpara

Inspirational

4  

Rita Hirpara

Inspirational

સખી

સખી

1 min
238

સખીઓ….

જોતા ફૂલીને ફાળકો થવાય ,

પાંપણો વચ્ચે આવ્યું એક યાદોનું ઝરણું ,

તમને મળવાની લાયમાં,

આખી રાત ઉજાગરો કરી,

વાચ્યું યાદોનું મે એક પુસ્તક ,

સવાર પડતાં જ સૂર્યના તડકામાં,

ઝાકળબિંદુની જેમ ઉડી ગયુ ,

ઓશિકા નીચે છુપાવેલું એક અશ્રુબિંદુ,

રાહ જોતાં સમયના વહેણમાં ,

રણની રેતની જેમ કોરૂ થઈ ગયું ,

શું કરું લાચાર છે મારી આ આંખો , 

કે હવે તમે બધા ક્યારે મળવાના , 

તે યાદ મા તો ગઈકાલે મળીને આનંદ થયો ,

હવે કયા સોમવારે આપણે પાછા મંદિરે મળવાના કે પછી કયારે મંદિર આવવાનાં ,

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational