Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Inspirational

4  

Kaushik Dave

Fantasy Inspirational

શૂરવીર

શૂરવીર

1 min
277


છે શાનદાર છે

જોમ છે નજર ધારદાર છે

રાજપૂતોની એ ટંકાર છે

યુદ્ધ ભૂમિમાં જે કોઈ આવે

એને ધૂળમાં મેળવી જાય છે


કપટ કરનારને સજા આપી

દેશની સુરક્ષા કાજે યુદ્ધમાં જાવું

કોઈ પણ દેખાય દુશ્મન તો

એને મિટ્ટીમાં મિલાવવાનુ કામ છે 


શૂરવીરોના શૌર્ય ને દર્શાવવું

બારોટોની સુંદર રીત છે.

દોહા છંદથી યુદ્ધ ગાથા

પોરસ ચઢાવતું જોમ છે


ચિત્રકારની પીંછીનો જાદુ

અદભૂત ચિત્રકળા શાનદાર છે 

સમય આવે ચિત્ર લિપિથી

શૌર્ય દર્શાવવું એ કળા શાનદાર છે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy