શરીરને મજબૂત રાખો
શરીરને મજબૂત રાખો
શરીરને મજબૂત રાખો
કસરતને કાયામાં દાખવો,
કસરત રાખે છે નિરોગી
તંદુરસ્તીને મનથી દિપાવો,
તન મનને અંગોની આશ
રાખે છે શરીરને ખાસ,
કસરતથી કાયા પલટાવો
અંગોને આનંદિત બનાવો,
શરીરને મનથી મઢાવીએ
કસરતને કાયાથી કંડારીએ.
