Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

શંકા

શંકા

1 min
405


વિશ્વાસની બુનિયાદને હચમચાવી નાખે છે શંકા.

સુંવાળા સંબંધો તણાં મૂળનેય છેદી નાખે છે શંકા.


અવિશ્વાસનું વાતાવરણ આપોઆપ ઊભું થતું, 

ભરોસાની વાતને એ વિસારે પાડી નાખે છે શંકા.


સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાને સક્ષમ છે સદા, 

જીવનની પારદર્શિતાને મિટાવી નાખે છે શંકા.


હરવખ્ત શંકા સત્ય હોય એ જરુરી પણ નથી,

સંશયના બળે હેતભાવ વિખેરી નાખે છે શંકા.


વિશ્વાસે વહાણ ચાલતાં એ બહુ જૂનું થયું છે,

પારસ્પરિકતાના પ્રભાવ લુપ્ત કરી નાખે છે શંકા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational