STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા

1 min
332

શિંગોડા આવ્યા ભાઈ શિંગોડા આવ્યા

ચાલો લેવા જઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા....


મમ્મી સાથે જઈએ ભાઈ પપ્પા સાથે જઈએ

શિંગોડા લઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા..


રંગે કાળા કાળા છે ભાઈ સ્વાદે મીઠા મીઠા

ચાલો લેવા જઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા.....


મમ્મી પપ્પાને ભાવે ભાઈ દાદાને બહું ભાવે

ચાલો લેવા જઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા....


બાફીને ખાઈએ ભાઈ તાજામાજા થઈએ

ચાલો લેવા જઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા....


શિંગોડા છે ગુણકારી એને ખાવા હિતકારી

ચાલો લેવા જઈએ ભાઈ શિંગોડા આવ્યા

શિંગોડા આવ્યા.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational