STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others Children

શિક્ષક

શિક્ષક

1 min
230

સ્વત્વ અનેરું,

નિર્માણ કાર્ય મારું,

શિક્ષક જાણું.


બની બાળક,

જ્ઞાન પીરસું સમ,

નિઃસ્વાર્થ ભાવ.


સહાયક થૈ,

જ્ઞાનમાર્ગે ચાલવું

સત્ય બતાવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational