STORYMIRROR

Vishal Joshi

Inspirational

4  

Vishal Joshi

Inspirational

શિક્ષક

શિક્ષક

1 min
287

મુક્ત ઉડ્ડયન આપે,

ઉન્નત ગગન આપે,


જોવા જગત તને,

નવલાં નયન આપે,


કંટકો કઠિન વીણી,

સહેલા સુમન આપે,


વ્હાલ વરસાવે જે,

પ્રસન્ન વદન આપે,


શ્રવણ વાંચી લખે,

કાવડનું કથન આપે,


અગન તપન સામે,

શીતળ પવન આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational