શહેરીકરણ
શહેરીકરણ
રે શહેરીકરણ!
ધોરીમાર્ગની
જગ્યા માટે
હવે તો
ગામડાંની
પગદંડીઓ પણ
અરજી
કરવા માંડી છે!
રે શહેરીકરણ!
ધોરીમાર્ગની
જગ્યા માટે
હવે તો
ગામડાંની
પગદંડીઓ પણ
અરજી
કરવા માંડી છે!