સેવા સૈનિક
સેવા સૈનિક

1 min

11.7K
જગતને,
મહામારીથી
બચાવવા,
દિવસ રાત,
ફરજની હોડી લઈ,
દેશભક્તિની
સરિતાના વહેણમાં,
ખુદને ડૂબાડી ને,
બીજા ને તરતા રાખે છે,
સેવાનાં સૈૈનિકો.