સાથ
સાથ


કોઈ કહે છે સંબંધીઓ સાથ આપે છે...
તો કોઈ કહે મિત્રો સાથ આપે છે...
પણ સમય આવ્યે બધા સાથ છોડી જાય છે...
અરે અંધકારમાં તો ખુદનો પડછાયો પણ સાથ છોડી જાય છે...
સાથ તો તમારા અનુભવો જ આપે છે તમને..
અને જ્યારે એ પણ કામ નથી આવતો ત્યારે માં-બાપનો વિશ્વાસ જ સાથ આપે છે.