હું જોતી રહી
હું જોતી રહી

1 min

318
એની એ સ્વપ્નિલ આંખો,
હું બસ જોતી રહી,
એના એ સ્મિત વેરતાં હોંઠ,
હું બસ જોતી રહી,
એનો એ આશાઓ ભર્યો ચહેરો,
હું બસ જોતી રહી,
એનું એ લાવણ્યમય વ્યક્તિત્વ,
હું નિષ્પલક જોતી રહી.