STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

સારૂં થઈ જશે

સારૂં થઈ જશે

1 min
218


ચાંદ ને ચાંદ ના કહો, ખોટું લાગી જશે !

ચંદ્રમા ને ચંદ્રમા કહો તો ખુશ થઈ જાશે,


પોતાના ને ના કરો અળગા ખોટું લાગી જશે !

સંબંધોના સરવાળા પછી બદલાઈ જાશે..


વાત મારી માનો તો બધું સારૂં થઈ જશે !

રાધાકૃષ્ણ સ્મરણ હશે તો ઠીક થઈ જાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational