STORYMIRROR

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

3  

Mulraj Kapoor

Abstract Fantasy Inspirational

સાગર કિનારા

સાગર કિનારા

1 min
185

તારા અને મારા ના ભેદ ભૂલાવે,

અફાટ પણ આવી શીશ ઝૂકાવે, 

બે ઘડીમાં અહંકાર ને ઓગાળે,

અશાંત મનને એ શાંતિ પમાડે,


દર્શન મહાનતા તણા કરાવે,

તાકાત નિજ સંયમમાં રખાવે,

સાગરના એ મોસાળ કહેવાય,

પૂરક એકબીજા ના ગણાય.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract