રસ્તાની લાચારી
રસ્તાની લાચારી
રસ્તાની
લાચારી તો જુઓ,
પોતે ક્યાંક જવા માટે છે,
કે વળવા માટે?
એનો અાધાર પસાર
થનાર પર રાખવો પડે છે...!
રસ્તાની
લાચારી તો જુઓ,
પોતે ક્યાંક જવા માટે છે,
કે વળવા માટે?
એનો અાધાર પસાર
થનાર પર રાખવો પડે છે...!