STORYMIRROR

Deep Bhingradiya

Inspirational Others

3  

Deep Bhingradiya

Inspirational Others

રોગ

રોગ

1 min
273

આતો કેવો રોગ આવ્યો, 

જેને 'કોરોના' નામથી ઓળખાયો

મનુષ્યને તેને પોતાના કર્તાવ્યે લગાવ્યો, 

અને પિતા-પુત્રનો સંબંધ સમજાવ્યો


પરિવાર ભાવનાનો સંદેશ લાવ્યો, 

અને મિત્ર- મિત્ર નો ભેદ સમજાવ્યો

ભૂલચૂક સ્વીકારવાનો અવસર આવ્યો, 

જેને 'કોરોના' નામથી સમજાવ્યો


કુદરતનો સંદેશો લાવ્યો, 

મનુષ્યોને સાચો માર્ગ બતાવ્યો

તેને પોતાના કર્તવ્યે લગાવ્યો


આતો કેવો રોગ આવ્યો, 

જેને 'કોરોના' નામથી ઓળખાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational