STORYMIRROR

Amrutlalspandan

Inspirational

4  

Amrutlalspandan

Inspirational

રજાની મજા

રજાની મજા

1 min
19

આજે રજા છે, તેની કરવી મજા છે,

કામ થાકતું નથી, ન કરવાની મજા છે.


મશીન ગત ચાલતું રહે છે આ જીવન, 

મશીનને મળતી કેવી મરામતની મજા છે.


દોડે છે માનવી અહીં સૂર્યની માફક નિરંતર, 

અંતે મહાસાગરમાં ડૂબી જવાની મજા છે.


સુખ- દુઃખથી બનેલું આજીવન ચાલતું,

યાદોનું ભારો ઉપાડી જવાની મજા છે.


જીવનમાં ઝેર ભરવા બેઠા છે કંઇક લોક, 

બધાની વચ્ચે 'અમૃત' બની જવાની મજા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational