Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Tragedy

4  

Kiran piyush shah "kajal"

Tragedy

રહું હું

રહું હું

1 min
316

રાતના આરામથી જ્યાં ત્યાં ફરું હું,

ડર ન ફિકર, એ બધાં વિના રહું હું.

આ નગર થોડું વધું હેરાન લાગ્યું.,

આંખમાં આંજ્યો અજંપો શું કહું હું ?

દોડી દોડી પગ અહીં થાક્યા હવે તો, 

શહેર વચ્ચે એકલો ઊભો શ્વસું હું.

હા ! નગર મારું જ છે સ્વીકાર એનો,

કે ધબકતું કેમ કરવું એ ચહું હું.

બિમારીનો આખરે ઈલાજ શોધી,

કાલ ઊઠી ભાગવા સાથે લડું હું.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy