STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance

2  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance

રાત

રાત

1 min
77

નવપરણિત યુગલોની ધડકન બની,

આવી અનોખી રાત,


હૈયાનાં સ્પંદન જગાવતી,

શમણાં શણગારતી,

આવી અનોખી રાત,


સ્પર્શ, સૌદર્ય, પ્રિયજનની વાચા બની,

આવી અનોખી રાત,


વિરહીજનોના શ્વાસ સમી, પ્રણયઘેલી

આવી અનોખી રાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance