Rita Patel
Romance
કેટલો પ્યાર કરું છું કાશ તું એ જાણી શકે....
તું જ છું મારી જિંદગી કાશ તું એ માની શકે...
તને આપવા મારી પાસે કશું જ નથી..
બસ એક જાન છે જયારે જોઈ તારે માંગી લે જે..
નથી મળતું
તારું ધ્યાન આ...
તારી યાદોથી સ...
તારાથી
જવાબ
વેદના
કવિતા લખવા દઈ...
એક દર્દ છે
તું અને તારી ...
તારી યાદો
તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન ... તારા સૂરમાં થયું છે આજ ઘેલું તનમન ...
ચંદનનો લેપ લઈ ખુદ અમ સન્મુખ ધરતા સખી.. ચંદનનો લેપ લઈ ખુદ અમ સન્મુખ ધરતા સખી..
કશુંક સત્ય છે વાણી વિલાસથી આગળ કશુંક સત્ય છે વાણી વિલાસથી આગળ
કેવી છો જોજે મારા શબ્દોમાં કેવી છો જોજે મારા શબ્દોમાં
સ્પંદનોથી સીંચુ તને ને મને સીંચજે તું.. સ્પંદનોથી સીંચુ તને ને મને સીંચજે તું..
લડતાં-ઝધડતાં અને પ્રેમ પણ કરતાં, જીવન માં આવતા સંઘર્ષનો સામનો કર્યો. લડતાં-ઝધડતાં અને પ્રેમ પણ કરતાં, જીવન માં આવતા સંઘર્ષનો સામનો કર્યો.
ઉરના અંધકારને ટાર્યો તે સ્નેહ જ્યોતથી તારા, ઝીલી લીધા પાલવમાં જે દુ:ખ છલકાયા મારા. ઉરના અંધકારને ટાર્યો તે સ્નેહ જ્યોતથી તારા, ઝીલી લીધા પાલવમાં જે દુ:ખ છલકાયા માર...
જન્મટીપનો કેદી સ્વંય એક નવલકથા છે જન્મટીપનો કેદી સ્વંય એક નવલકથા છે
આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર જો આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર જો
મારા વ્હાલની વ્હાલપ છે તું મારા વ્હાલની વ્હાલપ છે તું
અમે પુષ્પ જેવા સુકોમળ સુગંધી ભ્રમર મન ચળ્યા એ રહે કેમ છાના? અમે પુષ્પ જેવા સુકોમળ સુગંધી ભ્રમર મન ચળ્યા એ રહે કેમ છાના?
દામ્પત્યની મધુરતા સુખ અને દુઃખ.. દામ્પત્યની મધુરતા સુખ અને દુઃખ..
સ્હેજ ખારું હોય છે દાંપત્ય જીવન. સ્હેજ ખારું હોય છે દાંપત્ય જીવન.
વસંત પાંગરતી જ્યારે તું હાથ મારો ઝાલે, પ્રેમ આજે કરવો નથી કરશું કાલે. વસંત પાંગરતી જ્યારે તું હાથ મારો ઝાલે, પ્રેમ આજે કરવો નથી કરશું કાલે.
લાગે હજી જાણે હું વીસ વર્ષની કોડીલી, ઘરચોળું ઓઢીને આવી છું. જોતજોતામાં બની માતાને બની દાદી, ને વડદાદ... લાગે હજી જાણે હું વીસ વર્ષની કોડીલી, ઘરચોળું ઓઢીને આવી છું. જોતજોતામાં બની માતાન...
હું છું તમારો જીવનસાથી, શાને આવે લાજ.. હું છું તમારો જીવનસાથી, શાને આવે લાજ..
હળવી હથેળીઓ મારગડે બિછાવશું, તમે કોમળ કોમળ ! હળવી હથેળીઓ મારગડે બિછાવશું, તમે કોમળ કોમળ !
ભીતરે એક પ્રીત ઉછેરું પછી, છુંદણાની ભાતમાં ત્રોફું તને. ભીતરે એક પ્રીત ઉછેરું પછી, છુંદણાની ભાતમાં ત્રોફું તને.
કોડીલી કન્યાને કંકુ ચોખાએ વધાવી કોડીલી કન્યાને કંકુ ચોખાએ વધાવી
શરદની ગુલાબી ઠંડીમાં હું ઇચ્છું બસ હૂંફ તારી, આંખો પણ ત્યજે ઊંઘને એ ઇચ્છે કલ્પના તારી... શરદની ગુલાબી ઠંડીમાં હું ઇચ્છું બસ હૂંફ તારી, આંખો પણ ત્યજે ઊંઘને એ ઇચ્છે કલ્પના...