STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પુસ્તકાલય

પુસ્તકાલય

1 min
206

પુસ્તકાલય

એક ઝરણું, પ્યાસ

બુઝાવે સૌની.


પુસ્તકાલય

માહિતીનો ભંડાર.

સુધાર લાવે.


સમાજ દેશ

ઘડતર કરે છે

પુસ્તકાલય.


જ્ઞાન આપ લે

ઉતમ માધ્યમ છે

ઘણી તક છે.


નવું સ્વરૂપ

નવી ટેકનોલોજી

ઈ લાયબ્રેરી.


પુસ્તકાલય

ઉતમ શિક્ષક છે.\

અસંખ્ય લાભ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational