પુકાર
પુકાર


મે ત્યારે તને પુકાર લગાવી હતી,
જ્યારે મને તારી જરૂર હતી, સૌથી વધુ,
જ્યારે મને લાગ્યું કે હું એકલી પડી રહી છું
ત્યારે મે તને પુકાર લગાવી હતી,
જ્યારે મને ડર લાગ્યો ત્યારે,
મે તને પુકાર લગાવી હતી.
મે ત્યારે તને પુકાર લગાવી હતી,
જ્યારે મને તારી જરૂર હતી, સૌથી વધુ,
જ્યારે મને લાગ્યું કે હું એકલી પડી રહી છું
ત્યારે મે તને પુકાર લગાવી હતી,
જ્યારે મને ડર લાગ્યો ત્યારે,
મે તને પુકાર લગાવી હતી.