STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

પતંગ

પતંગ

1 min
112

પતંગ ને દોર પડ્યા છે ખરીદવા, 

એના પૈસા તેં જ હતાં ચૂકવ્યા,


હવા ને આકાશ ક્યાંથી કાઢવા ? 

એવા વિચાર કેમ નહીં આવ્યા ? 


ગગન મુક્ત અને હવા મફત છે, 

ન સમજ તારા માટે જ ફક્ત છે,


આનંદ નિર્દોષ હોય એને તું માણ,

એમાં સમાયેલ છે સૌનું કલ્યાણ,


તારી મજા ન બને દુઃખનું કારણ, 

સમજવા જેવું એક છે તારણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational