STORYMIRROR

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

પશુ આપણું ધન

પશુ આપણું ધન

1 min
92

એક બટકુંય રોટલો ખાઈને,

નિર્દોષતાથી નિભાવે  વફાદારી,

આ મૂંગા જીવને પણ, પ્રેમ, લાગણીની,

હોય છે  સમજદારી.


દૂધ આપે સૌને માટે એ,

ગાયની મહાનતા કેવી  ન્યારી,

બળદ જેવા પ્રાણીઓથી,

શક્ય બને છે ખેતર ખેડવાનું.


ઘોડા, હાથીથી શક્ય બને,

ભાર ઊંચકવાનું,

જીવનનિર્વાહનો,

આધાર છે પશુ.


જીવસૃષ્ટિની કડી છે પશુ,

પ્રાણી-સંગ્રહાલયમાં તેમજ,

સરકસમાં બન્યા,

આજીવિકાનો આધાર પશુ.


ન કતલ કરો આ પ્રાણીઓની,

એ છે ખરેખરા આ,

જીવસૃષ્ટિના ધની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational