Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પર્વત શીખવે છે

પર્વત શીખવે છે

1 min
17


કેવા ઊભા છે પહાડ ટટ્ટાર !

હિંમત છે એનામાં જોરદાર,

કોઈ તોડી ના શકે એને કદી,

ભલે ને વરસાદ વરસે ધોધમાર.


અડગતા શીખવે આ પર્વત,

કહે ધ્યેય પ્રત્યે રાખો મમત,

હોય હૈયે હામ, હોય મન મક્કમ,

તો આ જીવન બને એનું જન્નત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational