Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viha Oza

Romance

5.0  

Viha Oza

Romance

પરવાનગી વિનાનો સાથ!

પરવાનગી વિનાનો સાથ!

1 min
268




તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં દુઃખમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની વાતોમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં સુખમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની ભૂમિકામાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં સંજોગોમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની હકીકતમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં હાસ્યમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની જીતમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં રૂદનમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની હારમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારનાં વ્યવહારમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

તને સાથ આપવો છે,


કોઈપણ પ્રકારની જવાબદારીમાં..

તારી કોઈપણ જાતની પરવાનગી વિના.....

હા,તને જ તો મારે સાથ આપવો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance