STORYMIRROR

Rita Hirpara

Inspirational Others

3  

Rita Hirpara

Inspirational Others

પ્રમુખ સ્વામી

પ્રમુખ સ્વામી

2 mins
111

નારાયણ સ્વરૂપ …

સહનશક્તિ ના સુમેરુ...

વિશ્વની ભૂમિની તમે ગરિમા…

હરિભક્તો મા આનંદ અપાર ….

ફૂલથી અલગ થઈ ખુશ્બુ ,

અટારીયે સેર કરવા આવી ,

માનવ રૂપે પરમેશ્વર પ્રગટ્યા , 

વધામણાંની ખબર આપી ગઈ પાક્કી ,

જન્મ ધરીને સૌ ને ઉગારીયા , 

આવ્યો અવસર આંગણીયે ,

‘પ્રમુખ સ્વામી’ નો પ્રાગટ્ય દિન રે, 

ના સમાય મારે હૈયામાં આનંદ ,

ખોળે અંજળ ખુટયા જાણી ,

હાથ તેમનો મે પકડ્યો રે , 

કાંટા, કાંકરા, પથ્થર આવ્યા માર્ગમાં ,

મળ્યાં મહેતા ને નરસૈંયાના સ્વામી ,

અમને મળ્યા ‘પ્રમુખ સ્વામી ‘,

ઈશ્વર નો છે અદભુત ચમત્કાર , 

શરણે રાખી અમ‌ સહુને, 

કરીયું અમારું તમે કલ્યાણ ,

કરું છું હું સાચા દિલથી તેમને પ્રણામ.

જય શ્રી કૃષ્ણ 🙏 

જય સ્વામી નારાયણ 🙏

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕

ડિસેમ્બર/૭/૨૦૨૪

શનિવાર 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational