STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

પરમતત્વ

પરમતત્વ

1 min
206

પ્રેમ જેવી કોઇ સદભાવના નહીં,

પ્રેમ જેવું ના કોઇ સત્વ,

સહુને પ્રેમ કરનારનું હોય છે,

વશીકરણ કરતું વ્યકિત્તત્વ.


પરમ સમીપે લઇ જતું હોય છે,

પ્રેમનો પમરાટ છે પરમતત્વ,

જો પ્રેમ હશે પરસ્પર,

તો ઉજ્જવલ બનશે સહુનું અસ્તિત્વ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational