STORYMIRROR

Vibhuti Desai

Abstract Inspirational

4  

Vibhuti Desai

Abstract Inspirational

પરમ સુખ

પરમ સુખ

1 min
223

માનાં ખોળામાં

પામ્યો પરમ સુખ

ભૂલાયું દર્દ.


વરસ્યો મેઘ

પામી પરમ સુખ

ધરતી તૃપ્ત.


વતન કાજે

થઈ શહીદ પામ્યો

પરમ સુખ.


વરસ્યો મેહ

ધરતી પુત્ર પામતો

પરમ સુખ.


જન્મી દીકરી

પામ્યાં પરમ સુખ

છૂટ્યાં મે'ણાંથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract