STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

પરિવાર

પરિવાર

1 min
260

એક જુટ થઈને રહે છે પરિવારના લોક,

ઘર એક, સાથે રહે, છત્રછાયામાં પણ એક.


કુટુંબનું મહત્વ જાણે છે પરિવારના લોક,

સુખદુઃખમાં સાથે રહે છે પરિવારના લોક.


પડી જાય દરાર જો એક સભ્ય આડો ફાટે,

સુખ ચૈન ખુશી ના રહે તૂટતા જાય પરિવાર લોક.


સ્વતંત્ર હોય મિજાજ એ પણ જરૂરી છે,

પણ સંકટ સમયે સાથે સાથ રહે પરિવારના લોક.


વાર તહેવાર આનંદથી ઉજવે પરિવારના લોક,

આર્થિક કટોકટીમાં ધીરજ સાથે જીવે છે પરિવારના લોક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational