STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

પ્રિત

પ્રિત

3 mins
348

કૃષ્ણ તણી પ્રીત.. 

તાંદુલનો સંબંધ  ,

આ અણમોલ સંબંધ ને ,

હું માણું છું ,

ભાવનો ભુખ્યો આ સંબંધ ,

અતિ વ્હાલો લાગે છે , 

માટે જ તમે કૃષ્ણ છો મારા ,

ને હું છું સુદામા તમારી ,

શુભ વિચારો, શાંત ચિત્ત, 

હકારાત્મક અભિગમ સાથે ,

કુટુંબ અને મિત્રોની  ,

સુખાકારી લઉં છું માંગી ,

જેમ..

સુદામા મળ્યા હતા શ્રી કૃષ્ણને ,

મુઠ્ઠીભર તાંદુલ લઈ ને આજે , 

અમી વરસાવે આ આંખો મારી ,

અંતર મનથી વિનવું  શ્યામળીયા ને ,

તું એકવાર આવીને મળજે મને ❣️ ❣️

અખાત્રીજ ની સર્વોને હાર્દિક શુભકામના  !!

જય શ્રી કૃષ્ણ 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics