Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Inspirational

3.3  

Chetan Gondalia

Inspirational

પરિશ્રમ

પરિશ્રમ

1 min
116


લીલ-શેવાળ ચીકણાં

પંક-પાષાણ - કાંઠે.

અહીં ઉભો શું વિચારે?

કૂદી પડ...હિંમતે .

મઝધારે મોતી મળે ,

સુશ્રમ ને જે વરે.


Rate this content
Log in