STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

4  

Vanaliya Chetankumar

Inspirational Children

પરીક્ષા આવી

પરીક્ષા આવી

1 min
571

પરીક્ષા આવી પરીક્ષા આવી 

વાંચવા લાગો પરીક્ષા આવી,


ગુજરાતી વાંચો જોડણીને સમજો

અક્ષરો સુધારો પરીક્ષા આવી,


ગણિત ગણો આંકડા ને સમજો

ઘડિયા પાકા કરો પરીક્ષા આવી,


વિજ્ઞાન ને વાંચો જ્ઞાનથી જાગો

પ્રયોગો કરો પરીક્ષા આવી,


સમાજને શીખો નકશાને સમજો

સાલવારીને યાદ રાખો પરીક્ષા આવી,


થોડા દિવસ છે વાંચવાનું

પછી તો છે ફરવાનું

વાંચવાનું ચાલુ રાખો પરીક્ષા આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational