STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

પ્રગતિ

પ્રગતિ

1 min
214

જંગલો જયારે સંપદાથી ભરેલા હતાં,

માનવી પશુપંખી સૌ સુખે રહેતાહતાં.


ઘરોભલે નાના પણ સુખો રેલાતા હતાં,

ઋષિમુનિઓ જ્યાં આશ્રમ કરતા હતાં.


સમય જતાં, ફર્યા વિચારો અને માપદંડ,

શાલીનતા મટી ગઈ, માનવ બન્યો ઉદંડ.


પ્રકૃતિનો નાશ કરી, નવી સગવડો લાવે,

કોન્ક્રીટના જંગલો બાંધીતેમાં હરિયાળી વાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational