Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

i n a l

Children Classics

2  

i n a l

Children Classics

પ્રેમની વર્ષા!

પ્રેમની વર્ષા!

1 min
462



મારા અસ્તિત્વનુ કારણ છે મારી મમ્મી,


આખો જન્મારો ઓછો પડે છતાં જેનું રૂણ ચુકવવા કોઈ શક્તિ ના મળે એ છે મારી મમ્મી,


ભવે-ભવ જેમનાં કૂખે જન્મ લઇ એમના ચરણોની ભક્તિ કરુ એ છે મારી મમ્મી,


સરળતા જેમના મુખ પર છલકાતી દેખાય છે એ છે મારી મમ્મી,


કોઈ જ કામ વગર પણ જેને જોયા વગર જીવ મુરઝાઈ એ છે મારી મમ્મી,


સ્ત્રી રુપે સંસારમાં ધણા પાત્રો મળે છે, બહેન કે બહેનપણી રુપે સોનું પણ જેનું સ્થાન કોઈ ના લઇ શકે એ છે મારી મમ્મી,


વંદન કરુ એને જેની ત્યા પ્રેમની વર્ષા વરસતી જ રહે છે એ વર્ષા છે મારી મમ્મી.


Rate this content
Log in

Similar gujarati poem from Children