STORYMIRROR

Rekha Kachoriya

Romance Others

3  

Rekha Kachoriya

Romance Others

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

1 min
11.5K

પ્રેમની છે આજ પરિભાષા,

ના જાતિભેદ, ના રંગભેેદ,


અબોલ પ્રાણીઓનો બોલકો પ્રેમ,

કરે ફિકર એકમેકની એમ,

જાણે હો પ્રેમ જન્મોજનમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance