Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3.0  

Vanaliya Chetankumar

Romance

પ્રેમના સાથી

પ્રેમના સાથી

1 min
176


સમયના અમે સાથી ભાઈ સમયના અમે સાથી

હરપળ રહીએ સાથ અમે સમયના છીએ સાથી


સંગે સગે રહીએ અમે સમયના છીએ સાથી

મનના ભાવ જાણીએ અમે સમયના છીએ સાથી


સુખ દુખ ના સાથી અને સમયના છીએ સાથી

મુશ્કેલી માં સમજીને રહીએ અમે સમયના છીએ સાથી


સંગે કામ સંગે નામ કરીએ અમે સમયના છીએ સાથી

સ્વભાવ ના સાર જાણીએ અમે સમયના છીએ સાથી


રીત ભાત પાળીએ અમે સમયના છીએ સાથી

રિવાજો માં રાજી રહીએ અમે સમયના છીએ સાથી


Rate this content
Log in

Similar gujarati poem from Romance