STORYMIRROR

Chudasama Vishal S.

Romance

4  

Chudasama Vishal S.

Romance

પ્રેમના પેચ

પ્રેમના પેચ

1 min
123

પ્રેમના પેચ લગાવજે, 

નફરતની દોર કાપજે,


મારી નજીક પહોંચવા ઢીલ દેજે,

મારી કપાયેલી પતંગને પકડી લેજે,


ખુટેલા દોરને ગાંઠથી લંબાવી દેજે,

ફાટેલા સબંધોને પટ્ટીથી સાંધી દેજે,


આવ્યો છું હું નજીક તારા, કમાન સજાવી દેજે,

લાવ્યો છું અનહદ પ્રેમ, પ્રેમને સજાવી દેજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance