STORYMIRROR

Chudasama Vishal S.

Others

3  

Chudasama Vishal S.

Others

પત્નીએ કાગળ લખ્યો

પત્નીએ કાગળ લખ્યો

1 min
333

મળવાની ઇચ્છાએ,

પત્નીએ કાગળ લખ્યો.


સંબંધોને ટકાવવા,

પત્નીએ કાગળ લખ્યો.


સાસુના આક્રોશથી બહાર આવી,

પત્નીએ કાગળ લખ્યો.


સમયની ખેંચતાણમાં,

પત્નીએ કાગળ લખ્યો.


મોબાઈલના જમાનામાં,

પત્નીએ કાગળ લખ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન