Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chudasama Vishal S.

Others

5.0  

Chudasama Vishal S.

Others

નકાબ

નકાબ

1 min
311


સ્વભાવ મુજબ જીવું હું,

કરું લાખ લાખ પ્રયત્ન હું,

છતાં ન બદલાઈ શક્યો હું,


નકાબ પહેરવાના પ્રયાસ કર્યા મેં,

ઓળખી ગયા મિત્રો, દૂર કર્યો મે,


સમયને બદલવામાં બદલાઈ ગયો હું,

સમયને સુધારવામાં નિષ્ફળ રહ્યો હું,


આજીજી કરી અનેક ન કર્યા દૂર નકાબ,

મેકઅપ દ્વારા ઢાંક્યા ન ઢાંકાણા નકાબ.


Rate this content
Log in